Wednesday, 11 April 2018

એન.સી.ઈ.આર.ટી. દ્વારા તૈયાર કરવામાં આવેલ નવીન પાઠ્યપુસ્તકો આધારિત તાલીમ મેળવવા ઇચ્છુક ખાનગી પ્રાથમિક  શાળાઓના શિક્ષકોએ નીચેની લીંક પર ૨૦/૦૪/૨૦૧૮ સુધી માહિતી સબમિટ કરવી. તાલીમનું આયોજન સંભવિત ૧/૫/૨૦૧૮ થી ૪/૫/૨૦૧૮ દરમિયાન કરવામાં આવનાર છે. તેમછતાં કોઈ ફેરફારને અવકાશ હશે તો બ્લોગ પર સમયાંતરે માહિતી મૂકવામાં આવશે.

https://goo.gl/forms/kQiehMZY7HXiN6fm2

Thursday, 22 September 2016

ઉપયોગી


ગુણોત્સવ-૭ પરિણામ 

ધન્યધરા પાટણ 
બાળકો અને શિક્ષકો માટે ઉપયોગી વાર્તા સ્વરૂપે સ્થાનિક સંદર્ભ સાહિત્ય 

આપણો જીલ્લો પાટણ 
બાળકો અને શિક્ષકો માટે ઉપયોગી માહિતી સ્વરૂપે સ્થાનિક  સંદર્ભ સાહિત્ય